Instructions

  • આ કોર્ષમાં માત્ર ધોરણ – ૧૨ સાયન્સ (A/B ગ્રુપ) અને સમકક્ષ વિધ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે.

  • M.Sc. (Applied Physics) માં સીધુ એડમિશન આપી શકાતું નથી.
  • B.Sc./M.Sc. (Applied Physics) કોર્ષમાં એડમિશન લીધા બાદ ત્રણ વર્ષ પછી નિયમ મુજબ B.Sc. (Applied Physics) અને પાંચ વર્ષ બાદ M.Sc. (Applied Physics) ની ડીગ્રી મળવાપાત્ર રહે છે.
  • કોર્ષની વધુ વિગતો માટે ભવનની વેબસાઈટ Department of Nanoscience and Advanced Materials, Saurashtra University, Rajkot ની મુલાકાત લેવી.
  • Kindly upload required documents only in .JPG/.JPEG format. File size must be less than 1MB.
  • Don't refresh page while making online payments.
  • Kindly take a print of application after submitting application for future reference.
  • For any query, send email to admission@sauuni.ac.in, kindly mentions your Name, Email and Mobile Number and Program Name you have applied for.
  • If amount has been deducted from your account, and website shows payment failure. Kindly contact at admission@sauuni.ac.in with copy of Bank Passbook/Mini Statement with required details.
  • Don't make payment twice.
  • આપના રજીસ્ટ્રેશન બાદ ફી ભરેલ હશે તો જ આપની અરજી ધ્યાને લેવામાં આવશે. ફી ભર્યા સિવાયની કોઈ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.